ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.
ટહૂકો
રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.
લયસ્તરો
ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.
અક્ષરનાદ
કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો, ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.
મીતિક્ષા
ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો સાંભળો.
શીતલ સંગીત
પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય, ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.
રણકાર
કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.
સાઇબર સફર
ગીત સંગીત ભક્તિ અને સૂરનો સમન્વય કરતી ગુજરાતી સંગીતની અન્ય વેબસાઈટોની મજા માણો.
ગુજરાતી ગાના
હિન્દી ગીતમાલા
નીચે આપેલ લિંક ઓપન કરો, ત્યારબાદ પૃથ્વીનો જે ગોળો દેખાશે તેમાં જે તે દેશ પર ગ્રીન ટપકા દેખાશે. તો જે દેશનો રેડિયો સાંભળવો હોય તે દેશના લીલા ટપકા પર ક્લિક કરો.
રેડિયો ગાર્ડન
જૈન રેડિયો ઓનલાઈન પ્લેયર અહીંથી સાંભળી શકાશે. કોઈપણ પ્રકારના ફ્લેશ પ્લેયર ડાઉનલોડ કાર્ય વગર કોમ્પ્યુટર તેમજ મોબાઈલ પર પણ સાંભળી શકાય તેવા સ્વરૂપે ઉપલબ્ધ.
જૈન રેડિયો
કરદેજ કન્યાશાળા દ્વારા મુકવામાં આવેલા પ્રાર્થના ગીત કાવ્ય ગઝલો ભજનો મફત ડાઉનલોડ કરો
કરદેજ કન્યાશાળા
વિશ્વની વિવિધ ભાષાઓ ગુજરાતીના માધ્યમથી શીખવા માટેની વેબસાઇટ. અહી વિશ્વની અલગ અલગ ભાષાઓનું વ્યવ્હારિક જીવનમાં ઉપયોગી વાક્યો તેમજ શબ્દોનું શબ્દભંડોળ પણ ઉપલબ્ધ છે.
વિશ્વની વિવિધ ભાષાઓ શીખો
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
- લિંક મેળવો
- X
- ઇમેઇલ
- અન્ય ઍપ
ટિપ્પણીઓ