એક ગ્લેમરસ પાર્ટીમાં 🎉, જ્યાં અનેક મહાનુભાવો હાજર હતા, ત્યાં એક વૃદ્ધ સજ્જન લાકડીના સહારે 🚶♂️ સ્ટેજ પર આવ્યા અને ખુરશી પર ગોઠવાઈ ગયા 🪑.
હોસ્ટે પૂછ્યું,
“સાહેબ, તમે હજી પણ ડોક્ટર પાસે જાઓ છો? 🩺”
વૃદ્ધે હસીને કહ્યું 😄,
“હોવ્વે, હું તો નિયમિત જાઉં છું!”
હોસ્ટ:
“કેમ, નિયમિત કેમ? 🤔”
વૃદ્ધ:
“અરે, દર્દીઓ ડોક્ટરો પાસે નહીં જાય તો ડોક્ટર જીવશે કેમ? 😄”
ઓડિયન્સે તો તાળીઓનો ગડગડાટ કરી દીધો! 👏
હોસ્ટે ફરી પૂછ્યું,
“તો તમે મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ પાસે દવા લેવા પણ જાઓ છો? 💊”
વૃદ્ધ:
“બિલકુલ! દવા વાળા ફાર્માસિસ્ટને પણ તો જીવવું છે ને! 😜”
આ વખતે તો તાળીઓનો અવાજ બમણો થઈ ગયો! 👏👏
હોસ્ટે હસતાં-હસતાં પૂછ્યું 😅,
“એટલે તમે જાતજાતની દવાઓ પણ લો છો?”
વૃદ્ધે ટ્વિસ્ટ આપ્યું,
“No રે No! દવાઓ તો હું ફેંકી દઉં છું… ! મારે પણ તો જીવવું છે ને?! 😂”
બસ, આખો હોલ હાસ્યના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો! 🤣
અંતમાં હોસ્ટે કહ્યું,
“આ ઇન્ટરવ્યૂ માટે આભાર, સાહેબ! 🙏”
વૃદ્ધે ઠાઠથી જવાબ આપ્યો 😎,
“આભાર તમારો પણ! મને ખબર છે, તમારે પણ જીવવું છે! 😎”
શ્રોતાઓ હસવામાં ડૂબી ગયા, તાળીઓ રોકાતી જ નહોતી! 👏😂
છેલ્લે એક સવાલ આવ્યો,
“તમે ફેસબુકમાં 📱, ટ્વિટર પર 🐦, ટેલિગ્રામ પર 💬, વોટ્સએપ ગ્રૂપ વગેરેમાં પણ એક્ટિવ રહો છો?”
વૃદ્ધે હસીને કહ્યું 😅,
“હા, થોડા-થોડા મેસેજ મોકલતો રહું, બધાને ખબર પડે કે હું જીવું છું! નહીં તો લોકો ધારી લે કે હું ગયો, અને ગ્રૂપ એડમિન મને રિમૂવ કરી દે! 😅”
કહેવાય છે કે આ ચુટકુલો દુનિયાનો સૌથી મજેદાર ચુટકુલો છે, કારણ કે…
#બધાને_જીવવું_છે! 💪
જીવન માણવું છે 😊.
પોતાના અસ્તિત્વનો અહેસાસ આપવો છે.
તો મિત્રો, હસતા રહો 😄, મેસેજ કરતા રહો 📩, લાઈક કરતા રહો 👍, અને સહુની સાથે જોડાયેલા રહો! 😊
તમારી એક લાઇકથી કોઈ મહાન નથી બની જવાનું, કોઈ કરોડપતિ નથી બની જવાનું, નથી કોઈ મિનિસ્ટર બની જવાનું, નથી કોઈ પદ-પ્રતિષ્ઠા હાંસલ કરી લેવાનું.
એવું ન બને કે તમારી પોસ્ટને કોઈ એટલા માટે લાઈક ન કરે કારણકે એ "તમારી" પોસ્ટ છે.
તમારા એક લાઇકથી તમે સસ્તા નથી બનતા, પણ સ્વીકાર્ય બનો છો.
જો જીવો છો, તો એનું પ્રમાણ આપો.
હસતા રહો 😄.
. હળવા રહો 🌈.
સરળ રહો 🌟.
બધાને ખબર પડતી રહે કે તમે જીવો છો, અને ખુશ છો 😊, અને તંદુરસ્ત છો– શરીરથી પણ 💪 અને મનથી પણ! 🧠
∆G💖 જિંદગી છે, જિંદાદિલી રાખીએ!💖∆G
#હસતા_રહો 😄
#જીવનની_મજા 🎉
#નડ્યા_વગર_મોજ_કરો 😎
*જય શ્રી ગોપાલ*
ટિપ્પણીઓ